Bhadrambhadra Audiobook By Ramanbhai Neelkanth cover art

Bhadrambhadra

Preview

Get 30 days of Standard free

Auto-renews at $8.99/mo after 30-day trial. Cancel anytime
Try for $0.00
More purchase options
Buy for $12.95

Buy for $12.95

ગુજરાતી ભાષામાં પ્રશિષ્ટ (ક્લાસિક) ગણાય એવી જે ગણીગાંઠી કૃતિઓ પ્રગટ થઈ છે એમાં સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ કૃત 'ભદ્રંભદ્ર'નું સ્થાન વિરલ છે. સનાતની, અંધશ્રદ્ધાળુ, જુનવાણી, પ્રગતિવિરોધી તત્ત્વોની ઠેકડી ઉડાડતી આ કૃતિના કથાવસ્તુને આજે ઘણા લોકો સંદર્ભબાહ્ય ગણાવવા પ્રેરાય છે; પરંતુ અમુક હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક આગ્રહોને જીવન-મરણનો પ્રશ્ન બનાવીને ગંભીરતાથી વળગી રહેતાં તત્ત્વો યુગેયુગે પ્રગટતાં જ રહે છે. આવાં ડોળઘાલુ તત્ત્વોની પર્દાફાશ કરતી આ કૃતિની સાર્થકતા, આમ, શાશ્વત છે.©2021 Storyside IN (P)2021 Storyside IN Classics
No reviews yet